§ જેન-ઝેડ જૂની પેઢીથી વધુ રાષ્ટ્રભક્ત અને પ્રમાણિક : સંઘ પ્રમુખે કહ્યું યુવાપેઢીને સમજવી જરૂરી
મુંબઈ, તા. 6 : જેન-ઝેડ અને જેન-આલ્ફા જૂની પેઢી કરતા વધુ દેશભક્ત અને પ્રમાણિક
છે, આપણે એની વાતો વાતો ધ્યાનથી સાંભળવી જોઇએ, એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક
મોહન ભાગવતે જણાવ્યું હતું. દિલ્હીના જંતર-મંતર મેદાનમાં આંદોલન થયું એમાં સંવાદનો
અભાવ મોટી ભૂલ હતી, એના કારણે હજુએ એની....