6 ડિસેમ્બર 1986ના વાયુસેનાની ફાઈટર સ્ટ્રીમમાં જોડાયા હતા
નવી દિલ્હી,તા.6 : ભારતીય
વાયુસેનાની કમાન હવે ફાઇટર પાઇલટ એર માર્શલ આશુતોષ દીક્ષિતના હાથમાં સોંપવામાં આવી
છે. તેઓ વાયુસેનાના નવા એર ચીફ માર્શલ તરીકે નિમણૂક પામ્યા છે. હાલમાં તેઓ વાયુસેનાના
51મા વાઇસ ચીફ આફ એર સ્ટાફ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જે પદ તેમણે 1 જુલાઈ 2026ના રોજ
સંભાળ્યું....