• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

કૃષિ ક્ષેત્રને વ્યાપક રાહતો મળવાની શક્યતા

જીએસટી કાઉન્સિલની બેઠક ગુરુવારે

નવી દિલ્હી, તા. 6 (એજન્સીસ): જીએસટી કાઉન્સિલની 57મી બેઠકની તારીખ બીજીવાર લંબાવવામાં આવી છે અને હવે તે 8 અૉક્ટોબરના રોજ ગુરુવારે યોજાશે. અનિવાર્ય સંજોગોના કારણે આ બેઠક હવે 7 અૉક્ટોબરને બદલે 8 અૉક્ટોબરના રોજ મળશે. આ બેઠકમાં જીએસટી કાઉન્સિલ કૃષિ ક્ષેત્ર ઉપરના કેટલાક કરવેરાનો બોજો ઘટાડવાનું વિચારશે. સરકાર બિયારણના સ્ટોરેજ તથા કૉફીના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ