નવી દિલ્હી, તા. 6 (એજન્સીસ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં દેશમાં માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈ) ક્ષેત્રને ટેકો આપવા માટે રૂા. 10,000 કરોડના `એસએમઈ ગ્રોથ ફંડ'ને મંજૂરી આપવામાં આવી છે. 2026-27ના કેન્દ્રીય બજેટમાં આ ફંડની જાહેરાત થઈ હતી અને તે સરકારની `ક્રિયેટિંગ ચૅમ્પિયન એમએસએમઈઝ'.....