• સોમવાર, 17 માર્ચ, 2025

અમેરિકાની પોલાદ, સ્ટીલ ઉપર પચીસ ટકા આયાત ડયૂટી લાદવાની ધમકી : ભારતમાં ડમ્પિંગ વધવાનું જોખમ

નવી દિલ્હી, તા. 10 (એજન્સીસ) : અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર 25 ટકા આયાત ડયૂટી લાદવાની ધમકી આપી હોવાથી ભારતમાં આ બંને ધાતુઓની સસ્તી આયાત અથવા ડમ્પિંગ થવાનું જોખમ વધી ગયું છે.  ગઈકાલે ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે તેઓ નવા મેટલ ટેરિફ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ