§ સિવિલ ડિફેન્સ સિસ્ટમ મજબૂત કરવા અને કોઇ પણ પરિસ્થિતિ માટે સજ્જ રહેવા નિર્દેશ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 8 : આતંકવાદના ખાતમા માટે
પાકિસ્તાન વિરૂદ્ધ અૉપરેશન સિંદૂરના પગલે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઇને વડા પ્રધાન
મોદીએ આજે ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે ઉચ્ચસ્તરિય બેઠક કરીને
વિવિધ મંત્રાલયોની તૈયારી અને એક-બીજા સાથે સમન્વયની સમિક્ષા કરી હતી. બેઠકમાં વડા
પ્રધાને હાલની પરિસ્થિતિમાં તમામ મંત્રાલયો.....