• બુધવાર, 09 જુલાઈ, 2025

બિગ બોસ 19 : સલમાન ખાન સાથે હશે અન્ય સેલિબ્રિટીઝ

સલમાન ખાન સંચાલિત ટીવી રિયાલિટી શો બિગ બોસ -19ની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ટૂંક સમયમાં નાના પરદે જોવા મળનારા આ શોમાં કેટલાક બદલાવ કરાયા છે. આમાં પહેલાં ઓટીટી પછી ટીવી તથા અનેક સંચાલકો સૌથી મહત્ત્વનો બદલાવ છે. એમ કહેવાય છે કે આ વખતે સલમાન એકલો આ શોનું સંચાલન નહીં.....

ઇ-પેપરના નવા શુલ્ક