તેહરાન, તા.8 : ઈરાન સરકારે ઈઝરાયલ સાથેના યુદ્ધમાં 12 દિવસમાં 1060 નાગરિકોના મૃત્યુ થયાનું જાહેર કર્યુ છે. મૃત્યુઆંક વધે તેવી સંભાવના દર્શાવાઈ છે. જો કે સૈન્ય સ્તરે કેટલી નુકસાની થઈ છે તે જણાવાયુ નથી. ઈરાનના ફાઉન્ડેશન ઓફ માર્ટર એન્ડ વેટરન્સ અફેયર્સના પ્રમુખ સઈદ ઓહાદીએ સોમવારે રાતે ઈરાનના સરકારી.....