રૂસી ખેલાડી મીરા એન્ડ્રીવા અંતિમ આઠમાં પહોંચનાર સૌથી યુવા ખેલાડી
લંડન, તા.8: વિશ્વનો નંબર વન ખેલાડી ઇટાલીનો
યાનિક સિનર પહેલા બે સેટ હારવા છતાં નસીબના સહારે વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો
છે. સિનરનો હરીફ ખેલાડી ગ્રિગોર દિમિત્રોવ પેટના સ્નાયૂ ખેંચાઇ જવાથી મેચ છોડવા મજબૂર
બન્યો હતો. આથી સિનરનો ક્વાર્ટર ફાઇનલ પ્રવેશ થયો હતો. સિનરે ટૂર્નામેન્ટમાં એક પણ.....