ટીવી સિરિયલ કયોંકિ સાસ ભી કભી બહુ થી ફરી એકવાર નાના પરદે જોવા મળશે. આ સિરિયલમાં તુલસી વિરાણીની ભૂમિકા ભજવનારી સ્મૃતિ ઈરાની અભિનય ક્ષેત્રે પુનરાગમન કરી રહી છે. પચીસ વર્ષ પહેલાં કયોંકિ સાસ ભી કભી બહુ થીમાં અભિનય કરીને લોકપ્રિય બનેલી સ્મૃતિ બાદમાં રાજકારણમાં પ્રવેશી અને ભાજપની સાંસદ બની.....