એમપીના અનેક જિલ્લામાં પૂર, ચારમાં શાળાઓ બંધ
નવી દિલ્હી, તા. 8 : ચોમાસામાં હિમાચલ
પ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્થિતિ વધુ કફોડી બની ગઇ છે. હિમાચલમાં ચોમાસું શરૂ થયું ત્યારથી
અત્યાર સુધી ભૂસ્ખલનની 16, વાદળ ફાટવાની 19 અને પૂરની 23 ઘટનાઓ સામે આવી ચુકી છે અને
મૃત્યુઆંક 80 સુધી પહોંચવા આવ્યો છે. મંગળવાર અને બુધવારે પણ આ પહાડી રાજ્યમાં ભારે
વરસાદની.....