• બુધવાર, 09 જુલાઈ, 2025

મૈં ગૌરી સાથે લગ્ન કરી લીધા છે : આમિર ખાન

આટલું વાંચીને એમ થાય કે આમિર ખાને ત્રીજા લગ્ન કરી લીધા અને ખબર પણ ન પડી? હજુ થોડા દિવસ પહેલાં તો તેણે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પૈટનો પરિચય આપ્યો હતો. ફિલ્મ સિતારે જમીન પરના પ્રીમિયરમાં ગૌરી સાથે આમિરે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આના પરથી સમજાતું હતું કે બંને આ સંબંધ બાબતે ગંભીર છે. હવે આમિરે એમ કહ્યું કે તેણે ગૌરી સાથે લગ્ન......

ઇ-પેપરના નવા શુલ્ક