પટણા, તા. 8 : બિહારમાં મૂળ નિવાસી બિહારી મહિલાઓને સરકારી નોકરીમાં 35 ટકા અનામત સહિત 43 પ્રસ્તાવને મુખ્યપ્રધાન નીતીશકુમારની કેબિનેટે મંજૂરી આપી છે. મંગળવારે સવારે યોજાયેલી કેબિનેટ બેઠક એક કલાક ચાલી હતી જેમાં અનેક પ્રસ્તાવ મંજૂરકરાયા હતા. રાજયની તમામ સરકારી સેવાઓમાં ખાલી પદો પર.....