પટણા, તા. 8 : અહીં જાણિતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની કારમાંથી ઉતરતી વખતે ગોળી મારી કરવામાં આવેલી હત્યામાં પોલીસે મોટી સફળતામાં બિલ્ડર અશોક સાવની ધરપકડ કરી છે. તેના પર વ્યવસાયિક દુશ્મનીમાં ખેમકાની સોપારી આપીને હત્યા કરાવ્યાનો આરોપ છે. શૂટર વિજય સહની ઝડપાયા બાદ પૂછપરછમાં અશોક સાવનીનું.....