• બુધવાર, 09 જુલાઈ, 2025

લૉર્ડસમાં કપ્તાન ગિલને કોહલી-દ્રવિડથી આગળ થવાની તક

નવી દિલ્હી, તા.8: શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમની શુભ શરૂઆત થઇ ચૂકી છે. એજબેસ્ટન ટેસ્ટ જીતીને ટીમ ઇન્ડિયા શ્રેણી 1-1થી બરાબર કરી ચૂક્યું છે. ભારતીય ટીમની નજર હવે લોર્ડસ ટેસ્ટ પર છે. કપ્તાન શુભમન ગિલ ચાર ઇનિંગમાં પ8પ રન કરી અદભૂત ફોર્મમાં છે. લોર્ડસ ટેસ્ટ દરમિયાન ગિલને મહાન બેટધર રાહુલ દ્રવિડ અને.....

ઇ-પેપરના નવા શુલ્ક