પાણીનો મારો બોલાવી મુશ્કેલી હટાવાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 8 : સુરતથી જયપુર જઈ રહેલી ઇન્ડિગો
ઍરલાઇન્સની ફ્લાઈટમાં પેસેન્જર બેસી ગયા હતા અને તેમનો સામાન ચડાવાઈ રહ્યો હતો ત્યારે
અચાનક મધમાખીઓનું મસમોટું ઝૂંડ વિમાનની પૂંછડીએ આવી વળગ્યું હતું. સુરત ઍરપોર્ટની ટીમે
મધમાખીઓને ઉડાવવા માટે પહેલાં ધુમાડો કર્યો હતો. જોકે મધમાખીઓ પર ધુમાડાની કોઈ અસર....