પાક. હુમલામાં નહીં, ટેકનિકલ કારણે ક્રેશ થયાનો ફ્રાંસની કંપનીનો ખુલાસો
પેરિસ, તા.8 : પાકિસ્તાનમાં આતંકવાદીઓ
વિરુદ્ધ સાતમી મેના ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતના રાફેલ યુદ્ધ
વિમાન તોડી પાડયાના દાવાની પોલ ખુલી રહી છે. હવે સ્પષ્ટ થયું છે કે ભારતે એક રાફેલ
ગુમાવ્યું હતું પરંતુ પાકિસ્તાનના હુમલામાં નહીં પરંતુ ટેકનિકલ કારણોસર. આવો ખુલાસો
ખૂદ રાફેલ બનાવતી ફ્રાન્સની કંપનીએ.....