બર્લિન, તા. 8 : યુરોપીય દેશના એક સૈન્ય વિમાન પર ચીને લેઝર હુમલો કર્યો છે. જેને પગલે પશ્ચિમી દેશોમાં ખળભળાટ મચ્યો છે અને જર્મનીમાં ચીનના રાજદૂતને બર્લિન ખાતે હાજર થવા ફરમાન કરાયું છે. બનાવને પગલે ચીન અને યુરોપ વચ્ચે તણાવ વધ્યો છે. સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા ચલાવાયેલા એક ઓપરેશન દરમિયાન......