મુકાબલો રોમાંચક બનવાની ઇંગ્લૅન્ડના કોચ મેક્કયૂલમની ધારણા
લંડન, તા.8: એજબેસ્ટન ટેસ્ટની 336 રનની
કારમી હાર બાદ ઇંગ્લેન્ડના હેડ કોચ બ્રેંડન મેક્યકયૂલમે ગુરુવારથી શરૂ થતાં લોર્ડસ
ટેસ્ટની પીચ ઝડપી અને ઉછાળવાળી હોય તેવી માંગ કરી છે. કોચ મેક્કયૂલમ ત્રીજા ટેસ્ટ માટે
જીવંત પીચ ઇચ્છી રહ્યો છે. લોર્ડસ ટેસ્ટની ઇંગ્લેન્ડ ઇલેવનમાં જોફ્રા આર્ચર અને ગસ
એટકિન્સનની વાપસી થઇ.....