અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 8 : કુંવારિકાઓ અને પરિણીતાઓના
વ્રતની મોસમ શરૂ થઈ છે. વ્રત આવતાની સાથે ડ્રાયફ્રુટનું વેચાણ વધે છે, પરંતુ આ વખતે
અગાઉથી જ ડ્રાયફ્રુટની બજારમાં અછત છે. એવામાં વ્રત શરૂ થતાં વિવિધ વેરાયટીના ડ્રાયફ્રુટના
ભાવમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે, જેના કારણે વેચાણ પર અસર વર્તાઈ.....