મુંબઈ, તા. 8 : મહાનગર મુંબઈને પાણીપુરવઠો કરનારા સાત જળાશયોમાંથી હિન્દુ હૃદયસમ્રાટ શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરે મધ્ય વૈતરણા જળાશય મંગળવાર, આઠમી જુલાઈએ 90 ટકા ભરાઈ ગયું હતું. મધ્ય વૈતરણા જળાશયનું સંચય સ્તર 285 મીટર છે અને મંગળવારે પાણી 283.13 મીટર સુધી પહોંચી ગયું.....