• બુધવાર, 09 જુલાઈ, 2025

ઇંગ્લૅન્ડ સામે પહેલીવાર ટી-20 શ્રેણી જીતની મહિલા ટીમ ઇન્ડિયાને તક

ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર આજે ચોથી મૅચ

માંચેસ્ટર તા.8: ભારત અને ઇંગ્લેન્ડ મહિલા ટીમ વચ્ચેની પાંચ મેચની ટી-20 શ્રેણીનો ચોથો મુકાબલો બુધવારે અહીંના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. 2-1થી આગળ ચાલી રહેલ ભારતીય મહિલા ટીમ પાસે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પહેલીવાર ટી-20 શ્રેણી વિજયની તક છે. ત્રીજા મેચમાં હરમનપ્રિત કૌરની ટીમની પાંચ રને હાર થઇ.....

ઇ-પેપરના નવા શુલ્ક