અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મરાઠીઓએ મોરચો કાઢતાં મીરા
રોડના વેપારીઓએ તોડફોડ થવાની શક્યતાને પગલે દુકાનો બંધ રાખી બંધ પાળ્યો હતો. મોરચો
સવારે બાર વાગ્યે શરૂ થયો હતો અને ત્રણ વાગ્યા સુધી મીરા રોડ રેલવે સ્ટેશન પર ચાલ્યો
હતો. મીરા રોડના એક દુકાનદારે `જન્મભૂમિ'ને જણાવ્યું હતું કે `મોરચો શાંતિપૂર્ણ હતો.....