એએઆઇબીએ રિપોર્ટ સોંપ્યો : પીએસી બેઠકમાં સાંસદોની ઍરલાઇન્સ સામે નારાજી
નવી દિલ્હી, તા. 8 : અમદાવાદ વિમાની દુર્ઘટનાની
તપાસ કરનારી ટીમે પોતાનો પ્રાથમિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપી દીધો છે.
જો કે, તપાસકારોએ ક્યાં તારણો આપ્યાં છે તેનો ખુલાસો થયો નથી. દરમ્યાન, સંસદીય બાબતોની
સમિતિ (પીએસી)ની એક બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિભાગના ડાયરેક્ટર.....