સુરતમાં શેરી શ્વાનોનો આતંક
પાલ વિસ્તારમાં હડકાયું શ્વાન કરડતાં
12 લોકોએ રસી મુકાવી
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 8 : સુરતના ઉમરપાડાના જોડવાન
ગામમાંથી રખડતાં શ્વાનોના આતંકનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં વહેલી સવારે
કુદરતી હાજતે ગયેલી 40 વર્ષીય મહિલા ઉપર આશરે 15 જેટલા શ્વાનોએ એકસાથે હુમલો કર્યો
હતો. જેથી તેનું મૃત્યુ નીપજતાં ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો......