કૃષિ જણસોના વાયદાની સમસ્યા ઉકેલવા કાર્યકારી જૂથની રચના કરાશે
મુંબઈ, તા. 8 (એજન્સીસ) : કૃષિ પેદાશોમાં
વાયદાના સોદા ફરી શરૂ કરવાના પ્રયાસમાં માર્કેટ રેગ્યુલેટર `સેબી' સક્રિય બની છે અને
મુખ્ય સમસ્યાઓ સમજવા તથા તેને ઘટાડવા અને વોલ્યુમનું પ્રમાણ વધારવા સેબી બે વર્કિંગ
ગ્રુપની રચના કરે એવી શક્યતા આધારભૂત સૂત્રોએ વ્યક્ત કરી છે. બજાર સ્થળ સાથે ખેડૂતોને
સાંકળવા સરકાર.....