ફિલ્મમેકર નિતેશ તિવારીની આગામી બિગ બજેટ ફિલ્મ રામાયણનું ટીઝર જોઈને બધા મંત્રમુગ્ધ થયા છે. આ ફિલ્મ બે ભાગમાં બનવાની છે અને તેનો કુલ ખર્ચ 1600 કરોડ રૂપિયા છે. નમિત મલ્હોત્રાના નિર્માણ ગૃહે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. રામાયણની પહેલી ઝલક બાદ જ ફિલ્મે રૂા. એક હજાર કરોડની કમાણી કરી લીધી.....