નાના રોકાણકારો માટે ચેતવાની વધુ એક તક
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : ન્યૂયોર્કસ્થિત આંતરરાષ્ટ્રીય
વેપારી પેઢી જેન સ્ટ્રીટ સેબીના આદેશોને પડકારવાની તૈયારીમાં છે. જેન સ્ટ્રીટે સેબીના
આક્ષેપોને `અત્યંત ઉશ્કેરણીજનક' ગણાવ્યા છે. પોતાના ત્રણ હજાર કર્મચારીઓને મોકલેલી
ઈ-મેલમાં તેણે કહ્યું છે કે જેન સ્ટ્રીટની ચાર ઓફિસોને ભારતીય બજારમાં કામકાજ કરવા
પર પ્રતિબંધ મૂકવાના અને.....