અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : સગીરાનું અપહરણ કરીને ચાલતી
ટ્રેનમાં તેના પર બળાત્કાર ગુજારાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડોંબિવલીના
આદીવલીમાં રહેતી 16 વર્ષની ટીનેજર અકોલા જતી ટ્રેનમાં પ્રવાસ કરી રહી હતી, ત્યારે
20 વર્ષના યુવકે તેને બળજબરીપૂર્વક લઇ જઇને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું કલ્યાણ
જીઆરપી.....