• બુધવાર, 09 જુલાઈ, 2025

બાંગ્લાદેશ ઉપર 35 ટકા યુએસ ટેરિફ : ભારતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગને લાભ

એજન્સીસ

નવી દિલ્હી, તા. 8 જુલાઈ

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે મંગળવારે બાંગ્લાદેશથી અમેરિકા થતી નિકાસ ઉપર 35 ટકા ટેરિફ 1 અૉગસ્ટ 2025થી લાદવાની જાહેરાત કરતાં ભારતીય ટેક્સ્ટાઇલ-એપરલ કંપનીઓના શૅરોના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ટ્રાડેમાં ગોકુલદાસ એક્સપોર્ટસ 8.2 ટકા વધી રૂા. 974.70 જોવાયો હતો જ્યારે વર્ધમાન.....

ઇ-પેપરના નવા શુલ્ક