રેલવેએ 800 અૉફિસના કામના કલાકોમાં ફેરફાર કરવા પત્ર લખ્યો
અમારા પ્રતિનધિ તરફથી
મુંબઈ, તા. 8 : પીક-અવર્સ દરમિયાન વધુ
પડતી ગિરદીના કારણે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા પાંચ પ્રવાસીઓ મુંબ્રા રેલવે સ્ટેશન
પાસે ચાલતી ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ પામ્યાંની ઘટના નવમી જૂને બની હતી, ત્યારપછી
રાજ્ય સરકારે પીક-અવર્સ દરમિયાન ટ્રેનમાં ભીડ ઓછી થાય એ માટે પ્રયાસો-ઉપાય યોજના કરવાનું
આશ્વાસન આપ્યું.....