બાળક ત્રીજા માળના ઘરની બારીમાં લટકતું જોવા મળ્યું
મુંબઈ, તા. 8 : ગુજર નિંબાળકરવાડી, પુણેમાં
બનેલી એક ઘટનામાં ચાર વર્ષની નાની બાળકીને ઘરમાં બંધ કરીને જવાને કારણે તેના જીવ સામે
જોખમ ઊભું થયું હતું. જોકે, અગ્નિશમન દળના જવાનની સમયસૂચકતાને લીધે બાળકીનો જીવ બચી
ગયો છે. સોનાવણે બિલ્ડિંગમાં રહેતી ચાંદણે નામની મહિલા નાની પુત્રી ભાવિકાને તેમના.....