અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 8 : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના વેપાર ભાગીદારો પર નવા ટેરિફ પ્રસ્તાવોની જાહેરાત કરતા
યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળો આવતા મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો થયા પછી હળવો સુધારો
હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 3324 ડોલર સુધી પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ
36.67 ડોલર....