અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મુંબઈમાં વીજળી પૂરી પાડતી
અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા વીજચોરી એ ગુનાહિત અને સામાજિક ગુનો પણ છે એ ધ્યાનમાં રાખતાં
તેને નાથવા માટે પોતાની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન
કંપનીએ વીજચોરી કરનારા વિરુદ્ધ 1166 એફઆઈઆર દાખલ કરી હતી.....