નવી દિલ્હી, તા.8: દેશમાં ખાસ કરીને સંસદીય, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ સુધાંશુ ધૂલિયા અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે મંગળવારે અરજદાર અશ્વિની ઉપાધ્યાયને.....