યુવતી સાથે ફ્રેન્ડશિપ કરવાની લાલચમાં ફસાતા બચાવવા પોલીસે હિરોઇનની મદદ લીધી
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 8 : બોરીવલીના એક ફોટોગ્રાફરને
બોગસ ડેટિંગ ઍપના માધ્યમથી ફસાવી ખંખેરવામાં આવ્યા બાદ સોમવારે એમએચબી પોલીસે નવી મુંબઈની
હૉટેલ ધ ગ્રૅડ ઇનમાં દરોડો પાડી 15 યુવક અને છ યુવતીની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં
સામે આવ્યું છે કે બોગસ ડેટિંગ ઍપમાં સુંદર યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરવા લોકોને.....