• બુધવાર, 09 જુલાઈ, 2025

બે પુત્રો ડ્રગ્સના રવાડે ચડતાં નિરાશ પિતાએ જીવન ટૂંકાવ્યું

કોઈ છૂટકો ન થતાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : બન્ને પુત્રો ડ્રગ્સના રવાડે ચડી ગયા હોવાના કારણે હતાશામાં સરી પડેલા પિતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના ગોરેગાંવમાં બની હતી. સંજય રાજપૂત નામના 55 વર્ષના શખસે 29 મે, 2025ના રોજ ગોરેગાંવના પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગોરેગાંવ પોલીસે આ મામલે સંજયના પુત્ર આદિત્ય.....

ઇ-પેપરના નવા શુલ્ક