તાલિબાન સાથે મિત્રતાનો સંકેત, આતંકવાદ મુદે પાકને સંદેશો
ન્યુયોર્ક, તા.8 : અફઘાનિસ્તાન વિરુદ્ધ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવવામાં આવેલા એક પ્રસ્તાવમાં ભારતે તટસ્થ રહી એક પ્રકારે
અફઘાનિસ્તાન વિરુદ્ધ ન જઈ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને સંદેશો આપ્યો છે. ભારતે પ્રસ્તાવ
પર મતદાનમાં સામેલ ન થઈ અફઘાનિસ્તાનની આડકતરી મદદ કરી હતી. ભારત પ્રસ્તાવમાં આતંકવાદના
ઉલ્લેખની અસ્પષ્ટતા અંગે.....