• શુક્રવાર, 14 માર્ચ, 2025

સોયાબીનની આયાત જકાત નહીં ઘટાડવાની ‘સોપા’ની માગણી

§  જકાત ઘટાડાથી આશરે એક કરોડ ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે

બેંગલુરુ, તા. 12 (એજન્સીસ) : સોયાબીન પ્રોસેસર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા (સોપા)એ કેન્દ્ર સરકારને ભારત અને અમેરિકા વચ્ચે થનારા સૂચિત દ્વિપક્ષી કરારમાં સોયાબીન અને તેના ઉત્પાદનો ઉપરની આયાત જકાત નહીં ઘટાડવાની વિનંતિ કરી છે. સોયાબીન અને તેના ઉત્પાદનો ઉપર આયાત....

ઇ-પેપરના નવા શુલ્ક