• શુક્રવાર, 09 મે, 2025

દેશી તેલના ભાવ ઊંચકાયા

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 25 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના છેલ્લા દિવસે સુધારો નોંધાયો હતો. હરીફ તેલમાં વધારો અને ક્રૂડતેલમાં મજબૂતાઈનો ટેકો મળતા પામતેલ વધ્યું હતું. મલેશિયન પામતેલનો જૂલાઈ કોન્ટ્રાક્ટ 22 રીંગીટ વધીને 4058ની સપાટીએ બંધ થયો હતો. જે દિવસ દરમિયાન 95 રીંગીટ જેટલો.... 

ઇ-પેપરના નવા શુલ્ક