• શનિવાર, 17 મે, 2025

વેપાર યુદ્ધ હળવું પડવાના એંધાણથી સોનું ફરી ઘટ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 8 : સોનાના ભાવમાં ભારે અફડાતફડી છેલ્લાં ચોવીસ કલાકમાં જોવા મળી હતી. સોનામાં 100 ડોલરની તીવ્ર વધઘટ પછી ઘટાડો હતો. સોનાનો ભાવ ગુરુવારે 3318 ડોલર સુધી ઘટ્યા પછી વધીને 3416 ડોલર સુધી ગયો હતો. જોકે મોડી સાંતે 3341 ડોલરનો ભાવ રનીંગ હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર મામલે નક્કર વાટાઘાટો.....