ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસ મંદ પડવાની શક્યતા
નવી દિલ્હી તા 9 (એજન્સીસ) : ફિચ રાટિંગ્સે વર્તમાન નાણાકીય વર્ષ 2026-27 માટે દેશના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 6.7 ટકાથી ઘટાડીને 6.4 ટકા કર્યો છે. વૈશ્વિક રાટિંગ એજન્સીનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં......