• બુધવાર, 12 માર્ચ, 2025

હોળીની ઉજવણી ઝી રિશ્તેં એવૉર્ડ્સ 2025 સાથે

રંગોના પર્વ હોળીને ખાસ બનાવશે ઝી રિશ્તે એવૉર્ડ્સ 2025 જે શનિવાર, 15મી માર્ચે સાજના 7.30 વાગ્યે ઝી ટીવી પર પ્રસારિત થશે. રેડ કાર્પેટ પર ચમકદમક અને ગ્લેમરની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં ઝી કુટુંબના કલાકારોએ તેમના અદ્ભુત પોશાકમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અર્જિત તનેજા અને સુંદર શ્રિતિ ઝાએ.....