બૉલીવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટીએ 24મી માર્ચે દીકરીને જન્મ આપ્યો હતો. હવે તેણે દીકરીનું નામ અને તેના અર્થ વિશે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. આ સાથે જ પિતા કે. એલ. રાહુલના હાથમાં આરામ કરતી દીકરીની તસવીર પણ મૂકી.....