• શનિવાર, 17 મે, 2025

સરકાર બફર સ્ટૉક માટે ત્રણ લાખ ટન કાંદાની ખરીદી કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : વર્તમાન નાણાકીય વર્ષમાં બફર સ્ટૉક માટે સરકાર ત્રણ લાખ ટન કાંદાની ખરીદી કરશે. સરકાર પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફન્ડ (પીએસએફ) હેઠળ સીધા ખેડૂતો પાસેથી કાંદાની ખરીદી કરશે. જોકે, આ વર્ષે કાંદાના બફર સ્ટૉકનો સરકારનો લક્ષ્યાંક ઓછો છે. ગયા વર્ષે સરકારે ખેડૂતો પાસેથી....