§ માર્ચ 2025ના અંતે ગોલ્ડ લોનની રકમ રૂા. 2.08 લાખ કરોડ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : બૅન્કો જે અલગ અલગ પ્રકારની
લોન આપે છે એમાં છેલ્લાં પાંચ વર્ષમાં ગોલ્ડ લોનના કામકાજમાં નોંધપાત્ર વધારો થયો છે.
સોનાના ભાવમાં સતત વધારો થવાથી ગોલ્ડ લોનના બિઝનેસમાં વૃદ્ધિ થઈ છે. રિઝર્વ બૅન્ક અૉફ
ઇન્ડિયાના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2019-20થી વર્ષ 2024-25 દરમિયાન બૅન્કોના ગોલ્ડ.....