• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

હાજી અલીમાં હનુમાન ચાલીસા બોલીશું તો ચાલશે? : નીતેશ રાણે

પુણેના શનિવારવાડામાં નમાજ પઢવા બાબતે ભાજપના નેતાનો સવાલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 :  પુણેના શનિવારવાડામાં અજાણ્યા મુસ્લિમો દ્વારા નમાજ પઢતા હોવાનો વીડિયો રવિવારે વાયરલ થયા બાદ ભાજપનાં સંસદસભ્ય મેઘા કુલકર્ણી અને પતિત પાવન સંસ્થાએ આ મામલે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે આ મામલે ભાજપના વિધાનસભ્ય અને રાજ્યના કૅબિનેટ પ્રધાન નીતેશ રાણેએ પણ......

ઇ-પેપરના નવા શુલ્ક