મુંબઈ, તા. 20 : મલબાર હિલમાં આવેલા કુદરતી વાતાવરણ વચ્ચે મુંબઈ પાલિકાએ બનાવેલા વૉકવેમાં હવે માસિક પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકોની માગણીને ધ્યાનમાં રાખીને પાસની વ્યવસ્થા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ વૉકવે પર એક વખત જવા માટે રૂા. 25 ચાર્જ....