• શનિવાર, 21 માર્ચ, 2026

સમાન નાગરિક ધારા અંગે સલાહ-મસલત કરાઈ રહી છે

મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના વિધાન પરિષદમાં ભાજપના સભ્ય પરિણય ફૂકેએ ધ્યાન ખેંચતી દરખાસ્ત દ્વારા સમાન નાગરિક ધારો લાવવાનો મુદ્દો ઉઠાવ્યો પછી `મહાયુતિ' સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે તેના માટે સંબંધિતો સાથે સલાહ-મસલત કરવામાં આવી રહી છે. પરિણય ફૂકેએ ઉત્તરાખંડ જેવો સમાન નાગરિક ધારો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ