સુરતમાં બે નવા પ્લૅટફૉર્મ બનાવ્યાં બાદ 2028 સુધીમાં આધુનિક સુરક્ષા સાથે ઝડપી યાત્રા શક્ય બનશે
મુંબઈ, તા.
26 : મુંબઈ અને સુરત વચ્ચે સબર્બન ટ્રેન શરૂ થવાની શક્યતા છે. સૂત્રો પાસેથી જાણવા
મળ્યા મુજબ પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર બે નવા પ્લૅટફૉર્મ અને ઉપનગરીય
પ્લૅટફૉર્મનું નિર્માણ કરવામાં આવશે. આ પ્લૅટફૉર્મ વિશેષ કરીને સબર્બન ટ્રેનોના સંચાલન
માટે તૈયાર કરવામાં આવી રહ્યા....